• 079-26643198
  • સોમ થી શનિ - સવારે 9:00 થી સાંજે 06:00

ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલી ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ.

તાલીમ કેલેન્ડર વર્ષ : 2021-22

વર્ષ -૨૦૨૧-૨૨ માં થનાર સંભવિત કોર્સની યાદી
MORD/NAR પ્રમાણિત કોર્સીસ
અનુ. નં. માસ કોર્સનું નામ કોર્સ કોડ દિવસો
એપ્રિલ - ૨૦૨૧ બ્યુટી પાર્લર મેનેજમેન્ટ ૪૦૦૦૭ ૩૦
પશુપાલન અને વર્મીકંમ્પોસ્ટ બનાવટ ૩૦૦૦૬ ૧૦
મે-૨૦૨૧ જનરલ ઈ. ડી. પી. (પી. એમ. ઈ. જી. પી.) ૪૦૦૪૫ ૧૦
પેપર કવર, બેગ, ફાઈલ બનાવટ ૩૦૦૦૮ ૧૦
જુન - ૨૦૨૧ શાકભાજી અને નર્સરી મેનેજમેન્ટ ૩૦૦૪૩ ૧૦
બેઝીક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ૪૦૦૦૨ ૩૦
જુલાઈ - ૨૦૨૧ પશુપાલન અને વર્મીકંમ્પોસ્ટ બનાવટ ૩૦૦૦૬ ૧૦
ઓગસ્ટ - ૨૦૨૧ સોફ્ટ ટોયસની બનાવટ ૩૦૦૨૩ ૧૩
મીણબત્તી બનાવટ ૪૦૦૩૬ ૧૦
સપ્ટેમ્બર - ૨૦૨૧ પશુપાલન અને વર્મીકંમ્પોસ્ટ બનાવટ ૩૦૦૦૬ ૧૦
સેલ ફોન રીપેરીંગ અને સર્વિસ ૪૦૦૦૩ ૩૦
ઓકટોબર - ૨૦૨૧ જનરલ ઈ. ડી. પી ૪૦૦૬૨
ફાસ્ટ ફૂડ ઉધમી ૩૦૦૩૨ ૧૦
નવેમ્બર - ૨૦૨૧ રેફ્રીજરેશન અને એરકંડીશનર રીપેરીંગ ૪૦૦૪૨ ૩૦
જનરલ ઈ. ડી. પી. (પી. એમ. ઈ. જી. પી.) ૪૦૦૪૫ ૧૦
ડિસેમ્બર - ૨૦૨૧ સોફ્ટ ટોયસની બનાવટ ૩૦૦૦૨૩ ૧૩
પાપડ, અથાણા અને મસાલા બનાવટના ઉધમી ૩૦૦૦૮ ૧૦
૧૦ જાન્યુઆરી - ૨૦૨૨ કસ્ટમ જ્વેલરી ઉધમી ૪૦૦૧૩ ૧૦
જુટ પ્રોડક્ટ ઉધમી ૩૦૦૨૬ ૧૦
૧૧ ફેબ્રુઆરી - ૨૦૨૨ હોમ મેડ અગરબત્તી બનાવટ ૩૦૦૦૪ ૧૦
બેંક મિત્ર ૪૦૦૬૧
૧૨ માર્ચ - ૨૦૨૨ બેંક મિત્ર ૪૦૦૬૧
મહિલા સિલાઈકામ ૪૦૦૩૩ ૩૦

© 2019 Dena RSETI Ahmedabad . All rights reserved | Design by Radhe Infocare

Visitors Count
6
7
4
7
6